આ પુસ્તક નું નામ શું ...?

₹ 0.00 (Reading is the cost)

In Stock

Quantity:

Description

  • Kinal Jain

    પ્રણામ, સાહેબ ની પુસ્તક વાંચી, અને વાંચ્યા પછી આઘાત, આશ્ચર્ય અને પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રદ્ધા પણ બાંધાઈ. કર્મ ક્યારેય પણ કોઈને છોડતું નથી અને ક્યારેક આપણી મૂર્ખતા, દુર્બુદ્ધિ અને કશાય પણ આપણને જીવનમાં ભટકવાના સંજોગો સર્જાવે છે. ભવ્ય ભાઈની વાર્તા વાંચતા મનમાં ફરીથી સાહેબની વંચેલી બીજી પુસ્તક "અનેકાંતવાદ" યાદ આવી ગઈ. જે માણસ એક વાર ગુન્ડો કે માવાળી હોય એ પણ સમાન ભાવમાં સુધરી શકે, અને એવું શક્ય બની શકે છે. આ સાક્ષાત દૃષ્ટાંત છે. મારું નામ: કિનલ જૈન પુસ્તકનું નામ: "Gambling (એક ભુલભુલૈયા)" કારણ: જેમ ભવ્ય ભાઈ આ જુગારની દુનિયામાં ફસાયા અને ઘણીવાર કોશિશ કર્યા છતાં અંદરથી તૂટી ગયા, તેમ જ એક માણસ ભૂલભૂલૈયામાં ફસાઈ જાય. એટલે મને લાગે છે કે "ભુલભૂલૈયા" નામ વધુ લોકોને આ પુસ્તક વાંચવા માટે આકર્ષિત કરશે, ખાસ કરીને યુવા પેઢીને, જે દરરોજ આવા જ ભૂલભૂલૈયામાં ફસાઈ રહી છે.

Leave You Comments

: